1.2 યુ.કે.માં જીવન ની પરીક્ષા આપવી

માહિતીપુસ્તિકા આપને યુ.કે.માં જીવન પરીક્ષા આપવાની તૈયારીમાં મદદ કરશે. પરીક્ષામાં યુ.કે.માં જીવનના અગત્યના પાસાઓ વિશેના ૨૪ પ્રશ્નો હશે. પ્રશ્નો મહીતીપુસ્તીકાના બધા ભાગો પર આધારિત હશે. ૨૪ પ્રશ્નો પરીક્ષાસમયમાં પરીક્ષા આપનારા દરેક વ્યક્તિ માટે જુદા હશે.

યુ.કે.માં જીવન પરીક્ષા સામાન્ય રીતે અંગ્રેજીમાં લેવાય છે, જો કે આપ તેને વેલ્શ કે સ્કોટીશગેલિકમાં આપવા ઇચ્છતા હો તો ખાસ વ્યવસ્થાઓ બની શકે છે.

તમે ફક્ત યુકે ટેસ્ટ કેન્દ્રમાં જ રજીસ્ટર અને મંજૂર જીવન પર પરીક્ષણ કરી શકો છો. યુકે આસપાસ 60 ટેસ્ટ કેન્દ્રો છે. તમે તમારી ટેસ્ટ માત્ર ઓનલાઇન પર બુક કરી શકો છો, www.lifeintheuktest.gov.uk તમે તમારી કસોટી અન્ય કોઈપણ સ્થાપના પર લેવી ન જોઈએ યુકે બોર્ડર એજન્સી માત્ર રજીસ્ટર પરીક્ષણ કેન્દ્રો પ્રમાણપત્ર સ્વીકારી કરશે જો તમે ઇસ્લે ઓફ મેન પર અથવા ચેનલ આઇલેન્ડ માં રહો છો, યુકેમાં ટેસ્ટ માં અલગ અલગ વ્યવસ્થા હોય છે.

આપની પરીક્ષા નોંધાવતી વખતે સૂચનો ધ્યાનથી વાચો. આપ આપની માહિતી સાચી ભરો છો તેની ખાતરી કરો. આપને પરીક્ષામાં આપની સાથે અમુક ઓળખપત્રો અને આપના રહેઠાણનોપુરાવો લઇ જવાની જરૂર પડશે.જો આપ આ લઇ નહિ જાઓ તો આપને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.

1.2.1 આ માહિતીપુસ્તિકા કઈ રીતે ઉપયોગમાં લેશો

આપને યુ.કે.માં જીવન પરીક્ષા ઉત્તીર્ણ કરવા માટે જેમની જરૂર પડશે તે બધી વસ્તુઓનો આ મહીતીપુસ્તીકામાં સમાવેશ કરેલો છે.પ્રશ્નો આખી પુસ્તિકા પર આધારિત હશે,જેમાં પ્રસ્તાવનાનો પણ સમાવેશ થાય છે,તેથી આપ આખી પુસ્તિકાનો અભ્યાસ કરો છો તેની ખાતરી કરી લો.

પહીતીપુસ્તિકાની પાછળનો પારિભાષિક કોષ અમુક ચાવીરૂપ શબ્દો અને ઉક્તિઓ ધરાવે છે,જે આપને મદદરૂપ થઇ શકે.

1.2.2 વધારે માહિતી ક્યાંથી મેળવવી

Check that you understand:

  • બ્રિટીશ સમાજના પાયારૂપ મૂલ્યોનું ઉદગમસ્થાન
  • બ્રિટીશ જીવનના મૂળભૂત સિદ્ધાંતો
  • કાયમી વસવાટ સાથે આવનારી જવાબદારીઓ અને સ્વતંત્રતાઓ
  • કાયમી રહેવાસી કે નાગરિક બનવાની પ્રક્રિયા

This study guide is also available in: arArabicbeBengalidrDarizh-hansChinese (Simplified)enEnglishhiHindineNepalipshPashtoplPolishpaPunjabitaTamiltrTurkishurUrdu